SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
પોસ્ટનું નામSSC ભરતી 2022
કુલ જગ્યા24369
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022
સત્તાવાર વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022


સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત


માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ

NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)

અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)


SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો


SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?


SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે

SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે


SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

લેખન સંપાદન : જ્ઞાન કુટીર ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gnankutir.Net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

Leave a Comment